અવતરણ – નવો અવતાર
માઝૂમથી ઍર તીરે

Archive for the ‘અછાંદસ’ Category

આરસી નયનનાં કામણ – બાબુલ

15/01/2017

ના ખોવા દઈશ ક્યારેય તારાં આરસી નયનનાં કામણ યા રાતે મારા ગાલ પર ઉપસતાં તારાં શ્વાસનાં ગુલાબી આંજણ છું વ્યથિત ક્યાંક થઇ ના જાઉં એકાકી  કાંઠે કોઈ  ડાળ વિહોણું થડ હું દુઃખ તો અપાર એ કે નથી કેસર, પુષ્પ યા પંક મારી ઠગારી આશાના કીડા કાજે તું  જો મારો અપ્રગટ ખજાનો છો છો જો તું મોક્ષ મારો, મારાં  દરદનું મારણ ને હોઉં […]

ડીજીટલ દુઆ – બાબુલ

08/04/2012

ડીજીટલ દુઆ  પ્રભુ સકલ વિશ્વના સર્વર પર જિંદગીના લેખાજોખા ચાતરતું  મારું અકાઉન્ટ પણ ક્યાંક હશે ચાહું તો છું કે એ ખાતે યુઝરનેઈમ ને પાસવર્ડ મળે કિન્તુ જાણું છું કે એ પ્રોટોકોલ નથી એથી એટલી અરજ રજુ કરું કે મારા ખાતાના તમામ સ્ખલનો ને ડીલીટ કરી દ્યો પ્રભો સ્તુતિ અર્ચન દુઆ હવે કરું છું સતત લોગ ને વર્ચ્યુઅલ […]

ડીજીટલ દુઆ – બાબુલ

28/08/2011

ડીજીટલ દુઆ પ્રભુ સકલ વિશ્વના સર્વર પર જિંદગીના લેખાજોખા ચાતરતું  મારું અકાઉન્ટ પણ ક્યાંક હશે ચાહું તો છું કે એ ખાતે યુઝરનેઈમ ને પાસવર્ડ મળે …… વધુ અહીં છે: http://avataran.blogspot.com/2011/08/blog-post_27.html