અવતરણ – નવો અવતાર
માઝૂમથી ઍર તીરે

Archive for the ‘મુક્તક’ Category

વ્હાલમાં- બાબુલ

05/02/2012

છે કાઈ જુદું હવે ચાલમાં ખોવાઈ જાતે આજ કાલમાં કોઈ તો બતાવે કે કેમ રે લાગે મને ઓછું વ્હાલમાં બાબુલ Advertisements

દોસ્ત – બાબુલ

28/01/2012

દોસ્ત જો થવું હો તો  વિશ્વાસ બની જો આખરે પણ થાય તો પ્રાસ બની જો આવ તો  કરું ખાલીપાને  રણકાતા ઓ હવા તું કદી મારો શ્વાસ બની જો બાબુલ ૨૨/૧/૧૨

ઈદ – બાબુલ

30/08/2011

ઈદ મુબારક કોઇ દિ દુખડા કોઇ દિ મોજ રોજ રોજ રોજા ઈદ ય રોજ તારણ એક એ તારણહારો જ ખુદમાં ખુદ તું ખુદાને ખોજ બાબુલ