અવતરણ – નવો અવતાર
માઝૂમથી ઍર તીરે

Archive for the ‘Gazal’ Category

શોધું છું – બાબુલ

31/01/2012

નિરાંત શોધું છું હું જાત શોધું છું છે કેટલી મારી વિસાત શોધું છું રે સપના જેવી એ રાત શોધું છું ક્યાં હતી ખાનગી જે વાત શોધું છું છું  બાબુલ તો યે હું તાત શોધું છું ન  હોત જો બાબુલ શું થાત શોધું છું     બાબુલ Advertisements

હેપી ન્યુ યર – બાબુલ

02/01/2012

નવી તારીખ નવું પાનું છે હેપી ન્યુ યર આવવાનું છે ઘડીના લગોલગ છે બાહુ ફરી નાચવાનું બહાનું છે થયું આ વરસ પાયમાલ અને ખાલી મનનું ખાનું છે જવા દે ન પૂછ કેવું ગયું કેવું હશે નવું જોવાનું છે કરીએ આંખ બંધ બાબુલ કહે છે કે સપનું મજાનું છે બાબુલ

15/12/2011

ભય- બાબુલ ઉંચાઈનો ભય લાગે છે ઉંડાઈનો ભય લાગે છે આંબીને શિખરને અંતે આ ખાઈ નો ભય લાગે છે અરે વાત શું કરું દોસ્તો કે  ભાઈનો ભય લાગે છે જીત્યા તો  સિકંદર હા રે કાં રાઈનો ભય લાગે છે બાહુપાસમાં ન લો જાનું જુદાઈનો ભય લાગે છે શું માપથી મળશે જમીન લંબાઈનો ભય લાગે છે […]