અવતરણ – નવો અવતાર
માઝૂમથી ઍર તીરે

Archive for the ‘Uncategorized’ Category

ઘેટું – બાબુલ

18/12/2011

ઘેટું – બાબુલ એક ઘેટું એકલું બેઠું વાડ ઠેકી ખેતરે પેઠું નથી જોતું ઘાસ એઠું ભાંડુથી એ કેટલું છેટુ બાબુલ તું લાવ હેઠું બાબુલ એડિનબરો ૧૪/૬/૧૦ Advertisements

બાબુલ

28/08/2011

માઝૂમમાં અવતરણનું પ્રતિબિબ રૂપાંતર કરી સાદર કરું છું .